👉"એક દેશી ગાય પાળો...ત્રીસ એકર ખેતી કરો"👈
ખેડૂત મિત્રો, જય બલરામ...🙏
જય ગૌવંદે માતરમ્...🙏
સમસ્ત ખેડુત મિત્રોને જણાવવાનું કે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત દેશી ગાય આધારિત આધ્યાત્મિક ખેતી (ZBNF) શીખવા સમજવા માટેની છ દિવસની આવાસીય શિબિરનું આયોજન અમદાવાદ ખાતે થયું છે. જરૂરથી લાભ લો.
👉શિબિર સ્થળ:- રસરાજ પાર્ટી પ્લોટ, નિકોલ,અમદાવાદ.
👉સમય:-તા. 8 જાન્યુઆરી થી 13જાન્યુઆરી, 2019(છ) દિવસ.
👉રજીસ્ટ્રેશન ફી:-
પુરુષો માટે ₹500/-
સ્ત્રીઓ માટે ₹300/-
👉નોધ:- 1, ઉપરોક્ત રજીસ્ટ્રેશન ફીમાં છ દિવસ રહેવાનુ બે ટાઇમ જમવાનું ત્થા સવારે નાસ્તો અને બે ટાઇમ ચા/કોફી આપવામાં આવશે.
2, યુવા ખેડુતો માટે આ શિબિર ખાસ છે. શક્ય તેટલું જલદી રજીસ્ટ્રેશન કરાવી લેવું.
3, એક ખેડુત પાછળ ₹1500/- ખર્ચ આવી શકે છે. પરંતુ શક્ષમ ખેડુતો બાકીનો ખર્ચ ઉપાડી લેવાના છે.
"ચલો ગુજરાતને સિક્કીમની જેમ સંપૂર્ણ જૈવિક ખેતી તરફ લઈ જવા સંકલ્પ કરીએ "
ખાસ નોંધ:- આ મેસેજ પોત પોતાના ગૃપમાં વધુ માં વધુ ફોરવર્ડ કરી વધુ માં વધુ ખેડુતો ભાગ લે તેવું કરશો.

No comments:
Post a Comment