ઉંબાડિયું
....
ગામ : ડુંગરી . વલસાડ
હાઈ વે નં 8
પાપડી +રતાળું +બટાકા +શક્કરિયું +મસાલો
માટલી માં મૂકી પાંદડા થી ઢાંકી છાણાં અને લાકડા સળગાવી તેમાં માટલી મૂકી દેવી .અગ્નિ થી શેકાઈ જાય પછી બહાર કાઢી ખાઈ શકાય
દક્ષિણ ગુજરાત માં "કલાર "નામની વનસ્પતિ થાય છે તેના પાન પણ ઉંબાડિયા માં નાખવામાં આવે છે જેનો એક સ્પેશ્યલ ટેસ્ટ હોય છે
સવાયા સ્વાદ રસિયા ગુજરાતીઓને મારી પોસ્ટ ગમશે એવી અભિલાષા સહ ....

No comments:
Post a Comment