03 January, 2019

2004 ની ભરતી વાળા માટે...

રાજ્ય સરકાર તરફથી૧/૧/૨૦૧૯ ના પરિપત્ર અન્વયે ગાંધીનગર ખાતેના અધિકારીશ્રી સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે હવે એટલે કે૧/૧/૧૬ સાતમા પગારપંચ લાગુ પડ્યા પછી જેમને ૯ નું ઉચ્ચતર પગાર ધોરણ મળશે તેઓને ૩૯૯૦૦/-+૧ ઇજાફો એટલે કે ૪૧૧૦૦/-મળવા પાત્ર છે........
આ સમાચાર ખૂબજ આનંદના છે
૧/૧૨/૨૦૦૪  વાળા કર્મચારીઓને પણ ૧/૧૨/૧૮ થી ૪૧૧૦૦/-બેઝિક મળશે......👍👍👍👍👍

No comments:

Post a Comment

ધોરણ 2 નિદાન કસોટી

🎓 *ધોરણ 2 નિદાન કસોટી* ● ઓનલાઈન એન્ટ્રી લિંક. ● ઓનલાઈન એન્ટ્રી માર્ગદર્શિકા. ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 👉🏿 ...