તારીખ 17 અને 18 ના રોજ સ્ટેશન રોડ પ્રા. શાળા, દેવગઢ બારીઆ,દાહોદ માં પ્રજ્ઞા તાલીમનો પ્રથમ તબક્કા ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું...
જેમાં રુવાબરી, શિક્ષણાનુંભવ, સ્ટેશન રોડ તેમજ કેલીયા c.r.c. ક્લસ્ટર મા ફરજ બજાવતા ધોરણ 1 અને 2 ના પ્રજ્ઞા શિક્ષકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક નવી નવી પ્રવૃત્તિઓ કરી આ તાલીમને ખુબજ રોમાંચક બનાવી હતી.
આ તાલીમમાં પ્રથમ દિવસે દાહોદ ડાયટ માંથી માનનીયશ્રી ડામોર સર, b.r.c. દેવગઢ બારીઆ ધર્મેશ ભાઈ તેમજ બીજા દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગડરીયા સર મુલાકાત માટે આવ્યા હતા,તેમજ તાલીમને અનુરૂપ માહિતી આપી હતી.
તાલીમમાં કરેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક જોવા માટે નીચેના ફોટા નિહાળો...👇👇👇👇👇👇

પ્રજ્ઞા શિક્ષકોએ 'રમે તેની રમત' અંતર્ગત બાળકોને રમત પણ રમાડી હતી.👇👇👇
No comments:
Post a Comment