01 February, 2019

ધોરણ 2 નિદાન કસોટી

🎓 *ધોરણ 2 નિદાન કસોટી*

● ઓનલાઈન એન્ટ્રી લિંક.
● ઓનલાઈન એન્ટ્રી માર્ગદર્શિકા.

ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉🏿http://sss/Create

25 January, 2019

દાહોદ જિલ્લા કક્ષાની ઊજવણી ના તમામ ફોટોગ્રાફ્સ

👉👉દાહોદ જિલ્લા કક્ષા 70 ગણતંત્રદિનની ફોટો ઝલક..
👉મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
👉👉 કાર્યક્રમના ફોટો નિહાળો
.....👇👇👇👇👇.....





































23 January, 2019

ચાલો આદર્શ બનીએ...Android application download

આપણી શાળાના બાળકો માટે ખુબજ ઉપયોગી
બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ થાય,
બાળકોમાં વ્યસન મુક્તિની ભાવના વિકસે,
બાળકોનો માનસિક વિકાસ થાય,
.....ઉપરની સમગ્રતાને  વિકસિત કરવા માટે
સ્વામિનારાયણ સંપ્રદાયની  application download કરવા માટે નિચેની  link open કરો
....👇👇👇👇👇👇👇👇..….
      https://play.googla
Application install કર્યા બાદ school નું registration કરવાનું રહેશે...ત્યારબાદ password આવશે...
....Application install કરવા માટેની detail જાણવા click કરો...,👇👇👇👇
            https://driveiaPj=drivesdk

18 January, 2019

પ્રજ્ઞા તાલીમ પ્રથમ તબક્કો...17/18.1.2019

તારીખ 17 અને 18 ના રોજ સ્ટેશન રોડ પ્રા. શાળા, દેવગઢ બારીઆ,દાહોદ માં પ્રજ્ઞા તાલીમનો પ્રથમ તબક્કા ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું...
       જેમાં રુવાબરી, શિક્ષણાનુંભવ, સ્ટેશન રોડ તેમજ કેલીયા c.r.c. ક્લસ્ટર મા ફરજ બજાવતા ધોરણ 1 અને 2 ના પ્રજ્ઞા શિક્ષકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક નવી નવી પ્રવૃત્તિઓ કરી આ તાલીમને ખુબજ રોમાંચક બનાવી હતી.
       આ તાલીમમાં પ્રથમ દિવસે દાહોદ ડાયટ માંથી માનનીયશ્રી ડામોર સર, b.r.c. દેવગઢ બારીઆ ધર્મેશ ભાઈ તેમજ બીજા દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગડરીયા સર મુલાકાત માટે આવ્યા હતા,તેમજ તાલીમને અનુરૂપ માહિતી આપી હતી.
      તાલીમમાં કરેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક જોવા માટે નીચેના ફોટા નિહાળો...👇👇👇👇👇👇























પ્રજ્ઞા શિક્ષકોએ  'રમે તેની રમત'  અંતર્ગત બાળકોને  રમત પણ રમાડી હતી.👇👇👇






ધોરણ 2 નિદાન કસોટી

🎓 *ધોરણ 2 નિદાન કસોટી* ● ઓનલાઈન એન્ટ્રી લિંક. ● ઓનલાઈન એન્ટ્રી માર્ગદર્શિકા. ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 👉🏿 ...